પૃથિવીવલ્લભ - 21

(60)
  • 8.2k
  • 6
  • 2.9k

પૃથિવીવલ્લભ - 21 (ભાઈ ને બહેન) ‘બહેન ! આ શું કર્યું ’ અંદર જઈ તૈલપે પૂછ્યું. ‘તારી કીર્તિ સાચવી,’ મૃણાલે કહ્યું, ‘રાજાઓનાં શરીર યુદ્ધ સિવાય અસ્પર્શ્ય છે.’ તૈલપ મૂંગો રહ્યો. ‘એ પાદપ્રક્ષાલન નહિ કરે તો એને બીજી શિક્ષા કરવી આપણા હાથમાં છે.’ ‘આ દુનિયા મારી હાંસી કરશે.’ વાંચો, પૃથિવીવલ્લભ - 21.