વેર વિરાસત - 36

(64)
  • 5.4k
  • 1
  • 2.2k

વેર વિરાસત - 36 નાનીના મૌનનો અર્થ જૂદી રીતે તારવ્યો રિયાએ. એ ઉઠીને પોતાના રૂમમાં જતી રહી, નારાજગી પ્રતીત કરાવવી હોય તેમ રૂમનું બારણું અફળાઈને બંધ થયું તેની ધાક આરતીના કાનમાં ક્યાં સુધી ગુંજતી રહી. બે દિવસ સુધી એક અદ્રશ્ય આવરણ નાની ને દીકરી વચ્ચે દિવાલ બની તરતું રહ્યું.