લવ મેરેજ - વાત વ્યથાની - ભાગ - ૩

(48)
  • 6k
  • 7
  • 2.1k

આકાશ અને પુર્ણિમાનાં સંબંધની જુદાઈ પછી બંને પોતપોતાનાં જીવનમાં વ્યસ્ત થઈ જાય છે. આકાશ તેમની ખુદની પેઢીનો બિઝનેસ એકતા ટ્રેડીંગ સંભાળે છે અને થોડા સમયમાં જ કંપનીનો જવાબદાર માણસ બની જાય છે. વૃંદા કન્ટ્રકશન કંપની સાથે ડીલ ફાઈનલ થાય છે તેથી બંને કંપનીઓ એકસાથે કામ કરે છે. વૃંદા કન્ટ્રકશન કંપનીની મુખ્ય હેન્ડલર વ્યક્તિ એશ્વરી અને તે બિઝનેસની સ્થાપનાં કરી એ ખુદ એશ્વરીનાં સગા ભાઈ. એ બે બિઝનેસમેન વ્યક્તિ એશ્વરી અને આકાશ વચ્ચેનો સંબંધ ક્યાં સુધી પહોંચે છે એ જોઈએ ભાગ - ૩ માં. Author - રવિ ગોહેલ