પ્રેમની જીત કે પછી...

(81)
  • 7.4k
  • 7
  • 3.1k

બે મિત્રો વચ્ચેની ગાઢ મૈત્રી અને નિર્ભેળ પ્રેમના તાણાવાણાંમાં ગૂંથાયેલી, તથા સમાજ અને કાસ્ટના બંધનોમાંથી બહાર નીકળવા સંઘર્ષ કરતી આ લવ સ્ટોરી છે. આ એક યુનિક લવ સ્ટોરી છે. કદાચ ગુજરાતી ભાષામાં ક્યારેય આ પ્રકારના મુદ્દાને કેન્દ્ર સાથે લઈને વાર્તા કહેવાઈ નથી. આ વાર્તા તમને છેક અંત સુધી વાંચવા મજબૂર કરી રાખશે. આ લવ સ્ટોરી તમને કશુંક નવું આપીને જશે...