પુરૂષ છું...તકલીફ તો રહેવાની

(30)
  • 6.4k
  • 4
  • 1.4k

શરમનને વહેલી રજા મળી છે એટલે બહું ખુશ દેખાય છે. તેમને સવારથી નક્કી કર્યું છે કે વહેલું ઘરે જવું આજ. એ ક્યાં જાણે છે એનાં માટે તો ઊપરથી કિસ્મત લખાવી આવવું પડે. ઘરની અને બહારની પળોજણમાંથી છુટી નથી શકતો, એકલો બધું વાગોળ્યાં કરે પછી અંતે બધાં વિચારો વચ્ચે એક વિચાર... પુરૂષ છું, તકલીફ તો રહેવાની . વધુ આખી સ્ટોરી વાંચો ખુબ જ પસંદ પડશે. અને હા, તમારું મંતવ્ય જણાવવાનું ભુલતાં નહીં મિત્રો. Author - રવિ ગોહેલ[RJ Gohel]