શિવતત્વ - પ્રકરણ-4

(30)
  • 5.4k
  • 2.1k

શિવતત્વ - પ્રકરણ-4 (શિવ પરિવારનો પરિચય) ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર શિવનો પરિવાર જગતનો સૌથી શ્રેષ્ઠ અને સુખી પરિવાર છે. શિવ પરિવારમાં શિવ, પાર્વતી, કાર્તિકેય, ગણેશ અને પુત્રી અશોકસુંદરીનો સમાવેશ થાય છે. શિવ પરિવાર સુખી છે તેનું કારણ પણ અદ્દભૂત છે. જા કોઈ સુખી શિવ પરિવારને તેનાં કારણો સહિત જાણીને શિવ પરિવારનું ચિંતન-મનન કરે તો તેવો પરિવાર પણ શિવ પરિવારની જેમ સાચો સુખી બની શકે.