વેર વિરાસત - 33

(36.2k)
  • 6.4k
  • 1
  • 2.8k

વેર વિરાસત - 33 રિયા વધુ વિચારે એ પહેલા યોગાનુયોગે કદાચ અંદરથી લોક ન કર્યું હોય કે ગમે તે કારણસર માસીના બેડરૂમનું બારણું થોડું ખુલી ગયું. એ સાથે સર્જાયેલી નાની સરખી ફાટમાંથી એક કેસરી સોનેરી પ્રકાશની સેર લિવિંગ રૂમમાં રેલાઈ રહી.