પૃથિવીવલ્લભ - 16

(69)
  • 8.4k
  • 4
  • 3.1k

પૃથિવીવલ્લભ - 16 (ફરી એક પ્રયત્ન) મૃણાલવતીનો ગુસ્સો સંયમની મર્યાદા મૂકી આગળ વધ્યો. જપ, તપ, ધ્યાન કે પારાયણે તે શમ્યો નહિ. પૃથિવીવલ્લભનું વિજયી હાસ્ય મન આગળ રમી રહ્યું - પોતાની સત્તા બધા પર બેસાડતું ગયું.