ચંદાનું વેકેશન

(211)
  • 11.1k
  • 7
  • 3.3k

ચંદાનું વેકેશન એ ડો. રઈશ મનીઆરે લખેલી નવલિકા છે. ચંદા નામની એક વેશ્યા પોતાના કામ પરથી બે અઠવાડિયાની રજા કઈ ફરી કામે ચડે છે ત્યારે એના દિલની વાત કોઈને કહેવા ઝંખે છે. કોઠો ચલાવનારી માસી, એનો પ્રેમી દાસ આહિર, એક અન્ય ગ્રાહક, દલાલ, એક વેશ્યા સહુ સાથે એ વાત માંડે છે. એ વેશ્યાના દિલ પર બોજ બનેલી વાત શું છે અને અંતે એ કોની આ વાત કહી શકે છે એનું રસપ્રદ અને હૃદયસ્પર્શી વર્ણન આ વાર્તામાં છે.