અંતર આગ

(185)
  • 7.3k
  • 11
  • 3.5k

એક લેખકના જીવનમાં શૈતાન આવી ચડે છે. પોતાના પરિવારને ખોયા પછી એ પાગલ બનીને ફરે છે. એક તરફ લેખકની દીકરી આલિયાનો પ્રેમી પણ આલિયાના મૃત્યુ પછી દુખી થઈને ફરે છે. તો ત્રીજી તરફ શહેરમાં સીરીયલ કિલર આવી ચડે છે અને શહેરમાં એકાએક હત્યાઓ થવા લાગે છે જેનો આરોપ લેખક ઉપર આવી જાય છે. લેખક, પોલીશ, ખૂની અને આલીયાનો પ્રેમી એક ગૂંચવણમાં પડી જાય છે. ખૂની પોલીશને સતત હાથતાળી આપીને છટકી જાય છે અને શરૂથાય છે જીવ સટોસટનો એક અજીબ ખેલ......!!!!!