ઉડતું પંખી

(11)
  • 7.5k
  • 2
  • 2.6k

ઉડતું પંખી દર્શિતાબહેન શાહ જિંદગીનાં જંગમાં પોતાની મક્ક્મતા અને પરિશ્રમથી કોઇ મર્દને પણ શરમાવે તેવી ખુમારીથી જીવીને સામાન્ય માનવી માટે પ્રેરણારૂપ બની રહેલ શ્રી દર્શિતાબહેન શાહ માનવ મનની અગાધ શકિતઓનો અંદાજ કાઢી શકવો મુશ્કેલ છે. આપણે સહુ સમયના વિશાળ મહાસાગરના તરવૈયા છીએ. કોઇ કુશળ તરવૈયો છે તો કોઇ તેમાં પા પા પગલી પાડનાર છે. કોઇ ડૂબકી ખાતો તરે છે તો કોઇ તરવામાં બીજાને સહાયરૃપ થાય છે. પણ જે એકલો તર્યા જ કરે છે તે ક્યારેક થાકે છે. પણ જે સમયની સાથે તાલ મિલાવી તેની સાથે વહે છે તે સમય આવ્યે જરૃરથી સામે કાંઠે પહોંચે છે. જીવનરૃપી આ વિશાળ સાગરની અદ્ભુત