કોઈ પણ પુરુષે બાપ થતા પહેલા સારો દીકરો થઈ બતાવવું પડે નહિતર એ ક્યારેય સારો બાપ બની ન શકે..... વાંચો એવીજ એક દીકરાની માં પ્રત્યેની લાગણીઓનું વર્ણન કરતી આ વાર્તા