એક પત્ર મારા ભવિષ્યના વેલેન્ટાઈન માટે - Letter to your Valentine

(14)
  • 4.6k
  • 1
  • 1.2k

દર વર્ષે 14 ફેબ્રુઆરી એ વેલેન્ટાઈન ડે તરીકે ઉજાવાય છે. એમાં સૌ પોતાના પ્રિય પાત્ર પાસે પોતાનો પ્રેમ વ્યકત કરે છે. પણ એવા લોકોનું શું કે જેઓ હજી લગ્નની ઉમર સુધી પહોંચ્યા નથી ને કોઈ રિલેશનમા પણ નથી. એવા લોકોમા હું પણ સમાવિષ્ટ છું. એટલે મારા દ્વારા લખાયેલો આ પત્ર એ સૌને માટે છે કે જે કોઈને કીધા વગર પોતાના ભવિષ્યના વેલેન્ટાઇનને પ્રેમ કરી રહયા છે.