પૃથિવીવલ્લભ - 10

(58.2k)
  • 10.2k
  • 9
  • 4.6k

પૃથિવીવલ્લભ - 10 (દયા) મૃણાલવતી ત્યાંથી ઝપાટાબંધ મહેલમાં ગઈ. તેના મનની Âસ્થતિ કંઈ વિચિત્ર થઈ ગઈ હતી. તેને લાગ્યું કે પોતે સ્વસ્થ તો હતી, છતાં લોહી ઊકળતું હતું. મનમાં કંઈ અપરિચિત વસ્તુ દાખલ થઈ હતી. મુંજને મળવા ગઈ ત્યારે તે જુદી હતી હવે તે જુદી લાગી.