પંખ ભાગ 3

(75.5k)
  • 7k
  • 3
  • 3.1k

પૂજાની સગાઈ, પૂજાના પિતા સામજી મુખીના મિત્ર ધનરાજ શેઠના પુત્ર હર્ષવર્ધન સાથે સગાઈ થાય છે. એન.આર.આઈ. પરિવારનો ગામમાં ધામધૂમ થી સ્વાગત થાય છે. તો બીજી તરફ ઘણા વર્ષો પછી કચ્છ પરત ફરેલા ધનરાજ શેઠની પસદના ભાણા પીરસાય છે.