મારું સ્વપ્ન

(35)
  • 11.4k
  • 5
  • 2.4k

એક માણસ કે જેણે પોતાની આખી જિંદગી ખેડૂતોના કલ્યાણ માટે સમર્પિત કરી દીધી, જેને આપણે મિલ્ક્મેન ઓફ ઈન્ડિયા તરીકે ઓળખીએ છીએ એવા મહાનુભાવ વર્ગીસ કુરીઅને પોતાના જીવનના અમૂલ્ય અનુભવોનો રસથાળ પીરસ્યો છે જેમાંથી થોડીક પ્રસાદી અહીં પીરસું છું. આખા થાળની મજા માણવી હોય તો મારું સ્વપ્ન વાંચવી જ રહી. કોઈ એકને પણ આ બુક વાંચવાની પ્રેરણા મળી રહે તો લખવાનું સાર્થક બને