ચપટી ભરી ભક્તિને ગરબાની હેલી....!

(14)
  • 3.6k
  • 2
  • 946

નવરાત્રીનો થનગનાટ જોતાં એવું લાગે કે, જાણે ભક્તિનો કેવો જુવાળ ઉઠ્યો.... માતાજીની ભક્તિના શ્રોત અચૂક હોવા જોઈએ. પણ એક હાસ્ય લેખક તરીકે કહું તો, માતાજીની સંખ્યામાં કોઈ વધારો થયો નથી. પણ એના ગરબા-પ્રાશ્ચાત્ય સંગીતના ઢાળ અને વેશ પરિવેશમાં જાણે ભક્તિ ગૌણ બનતી ચાલી. ભક્તિના પગલાને બદલે ગરબાના કહેવાતા સ્ટેપ વધુ બદલાયા. એવો કોઇપણ ગુજરાતી નહિ હોય, કે જેણે ગરબો ગયો નહિ હોય કે, ગરબાનો એક આંટો લગાવ્યો નહિ હોય. હાસ્ય નીપજાવવાના એકમાત્ર આશયથી નવરાત્રીનું માધ્યમ પકડીને આપને હાસ્ય પીરસું છુ. આશા રાખું કે, આપ એને પણ આવકારશો. માતૃભારતી જ્યારે સરસ માધ્યમ આપે છે ત્યારે લેખકને એક સરસ ઉડાન મળે છે. હા....આપ સ્ટાર આપવાનું ભૂલશો નહિ...!