ગુલાબો એ ગામડાની ગરીબ, અભણ અને વારસાગત મજબૂરીથી ચોરીની આદત ધરાવતી સ્ત્રી છે, જયારે અભય શહેરનો નામાંકિત પ્રોફેશનલ છે. આ બંને વચ્ચે પાંગરેલ પ્રેમની કથા કહેતી આ લવ સ્ટોરી છે.