એક હતો એન્જીનીયર

(14.9k)
  • 9.7k
  • 19
  • 3.2k

દોસ્તો...આ કહાની મારી પોતાની છે. મારી નાનકડી સફરની વાત છે. ગામડામાં ભણીને, પછી સાયન્સ પતાવી, એન્જીનીયર બનીને, છેલ્લે લેખક કઈ રીતે બન્યો તેની દાસ્તાન. આ સ્ટોરી હું ત્રણ-ચાર ભાગમાં શેર કરીશ, એટલે આ લેખને ક્રમશઃ માનીને આગળના લેખ પણ વાંચી જવા. મારા શબ્દોમાં મેં પૂર્ણ પણે પ્રમાણિકતા વાપરવાનો પ્રયત્ન કર્યાે છે. આશા છે તમને ગમશે.