બંગડી પુરાણ

(21)
  • 6.6k
  • 3
  • 1.4k

આ વાર્તા માં ડીસા થી પાલનપુર ની સફરમાં થયેલ બનાવ ની વાત કરવામાં આવી છે. જેમાં બે બાઈઓ અને એક બંગડી વેચનાર ભાઈ પણ બેઠેલા હતા. આ બહેનો બંગડી ના ભાવ ઉતરાવી રહ્યા હતા પણ બંગડી વેચનાર એક નો બે થતો ના હતો. “હાસ્તો...અમારાય ગોમમો તો આવી જ શી ન ” પીળી સાડીવાળી બાઈએ કહ્યું અને આગળ જોયું. પેલા ભાઈએ ડોકું ધુણાવ્યું અને બધી બંગડીઓ પાછી મૂકી. પેલી બે જણીઓ ફરીથી કઈક ખુસુર-પુસુર કરવા લાગી. આખરે પેલો ભાઈ એકસો ત્રીસ માં માન્યો પણ બંને બહેનોને એ સરખો કલર ગમ્યો અને એ એક જ સેટ રહ્યો હતો. હવે તે પછી શું થયું તે જાણવા માટે વાંચો આ વાર્તા....