ખોલેલું પરબીડિયું ( an open envelope)

(42)
  • 6.9k
  • 2
  • 1k

ઘણી વાર માણસનું વિવેચન એના ચીડિયા કે તામસી સ્વભાવ પરથી જ કરી દેવામાં છે પણ ખરેખર બધા જ કિસ્સાઓમાં ચીડિયો કે ગુસ્સાવાળો માણસ ખરાબ જ હોય એ પૂર્વધારણા બાંધી લેવી વ્યાજબી નથી..... મિહિર અને એના પડોશી પ્રભાતભાઈના જીવનનો એક એવો જ હ્રદય દ્રાવક પ્રસંગ એટલે ખોલેલું પરબીડિયું.....!!!!!