પ્રેમ કે બળાત્કાર

(119)
  • 7.3k
  • 8
  • 2.1k

સ્ત્રી ના કહે તો ના !! સ્ત્રીની ઈચ્છા વિરુધ થતાં શારીરિક સંબંધની દર્દ ભરેલી આ વાર્તા આપના દિલને હચમચાવી જશે. આ વાર્તાને વિનુ મરચંટ વાર્તા સ્પર્ધામાં ઈનામ મળેલું છે.