એટીટ્યુડ ડાયરી

(42)
  • 6.2k
  • 15
  • 1.6k

ડર, ક્યારેક પરિસ્થિતિનો તો ક્યારેક માણસ નો,ક્યારેક પૈસાનો તો કયારેક પરિવાર નો,ક્યારેક પરીક્ષા નો તો ક્યારેક “ધ બેસ્ટ” બનવાનો આવા અગણિત ડર આજ ના સમાજ ને ખોખલા બનાવી રહ્યા છે,આ જ ડર ને એક અલગ ચશ્મા થી જોવા ના એટીટ્યુડ ની વાત મારી ડાયરી માથી