પુષ્પ પુજા - national story compitition 2018

  • 5.2k
  • 2
  • 1.8k

પુષ્પ પુજા એક ધર્મ ની વાર્તા નહી પણ સમજવાની છે તો જરુર થી વાંચો... ધર્મ જેવુ નામ સમજી ને સાદી વાર્તા સમજી ને નહી વાંચવી એવુ ન થાય. એક પ્રભુ ની કૃપા ની જાખી કરાવતી વાર્તા છે. બની શકે આ વૈજ્ઞાનીક યુગ માં મારા તમારા જેવા ભણેલા ગણેલા માણસો આ ધટનાને સંયોગ - યોગાનુ યોગ ગણાવે પણ દોસ્ત ભગવાનની કૃપા તો વરસતીજ હોય છે... પણ આપણા જોડે એ જોવાની દ્રષ્ટી નથી અથવા સમજી શકે એવુ આપણા વિચારો નું સ્તર નથી... સામાન્ય ધટના પણ મુધુર શૈલી માં વર્ણન કર્યું છે... પણ જરુર છે તો બસ પરિસ્થિતી ને સમજવાની...