એક અધૂરી કહાની

(85)
  • 9.7k
  • 13
  • 2.1k

તમે ઘણી બધી લવ સ્ટોરી વાંચી હશે જેમાં આખરે પ્રેમી પખીડા નું મિલન થઈ જાય છે. મારી આ પ્રેમ કથા કૉલેજ ના દિવસો ચાલુ થાય છે અને લગ્ન ન મંડપ સુધી લઈ જતી એક રહસ્યમય પ્રેમ કહાની જેને અધૂરી પણ ના કહી શકીએ..અંજલી અને આહિલ ની એક અનોખી પ્રેમ કહાની જેમાં અચાનક આરવ ની એન્ટ્રી થાઈ છે અને કાંઈક એવું બને છે કે એક પ્રેમ કહાની અધૂરી રહી જાય છે...જલ્દી થી ડાઉનલોડ કરો અને તમારા મિત્રો ને પણ શેર કરો...