વિરહ-મેળાપ

(40)
  • 4.4k
  • 6
  • 1.2k

મારી પ્રથમ ટુંકી વાર્તા, શૌર્ય,, પ્રેમ અને ખુમારીના સંગમસમી ટુંકીવાર્તા. આપ સૌના પ્રતિભાવની ઇતેંજારી રહેશે. ગ્રામ્ય-સંસ્કૃતિ પર આધારીત એક નિર્દોષ પ્રેમવાર્તા આપ સૌને કેવી લાગી તે ખાસ જણાવશો.