અલિશા (Part-5)

(20)
  • 3.2k
  • 3
  • 844

ડેનીન મારી માં કહેતી હતી કે તમે એક ઇશ્વરના સંતાન છો.. તમે જે કામ કરવાની શંરુવાત કરો તે તમે કરી શકો છો., કામ ઇશ્વરને ગમતું હોવું જોઇએ.. પણ ડેનીન અહીં મારી વાત હું પુરી કરવા નથી માંગતી .. ડેનીન તારા શરીરમાં ઇશ્વર કોઇ એવી શકિત મુકેલી છે .. તેને તુ જગાડ..,ઊભો થા..તેને તું શોધ.. ડેનીન તારે યાદ રાખવું પડશે કે આ શરીર તારું છે.. પણ તે એક સમયે તું છોડીને ચાલ્યો જવાનો છે.. તું કઇ લાવ્યો પણ નથી ને તું કઇ લઇ પણ જવાનો નથી.. એટલે અલિશા તું એમ કહેવા માંગે છૉ કે તું ને હુ ઇશ્વરના સંતાન છીએ.. હા ડેનીન હું તને એજ કેહવા માંગું છુ ..