વેર વિરાસત - 20

(113k)
  • 7.1k
  • 3
  • 3.5k

વેર વિરાસત - 20 આરતી તો ગમે તે પરિસ્થિતિમાં ઢળી જવામાં જ માનતી હોય એને ન તો કોઈ એતરાઝ જતાવ્યો ન અણગમો. આખરે રિયાની કારકિર્દી કંડારી હતી, ત્યાં આવા નાનામોટાં ઈશ્યુ શું ગણકારવા