જે તરસે તેના માટે વરસે

  • 2.5k
  • 2
  • 866

દુનિયામાં માત્ર ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓ નો જ ઈજારો નથી કે ઠેર ઠેર પોતાનું બ્રાન્ડીંગ કરતુ રહે.... કંપનીઓ સાથે એવી હજારો વય્ક્તિઓ છે જેઓ એમના કાર્યો દ્વારા બીજાના દિલ પર શિલાલેખ જેવું કાયમી બ્રાન્ડીંગ કરી ચાલ્યા જાય છે....યાદો મૂકી જાય છે. "જિનકા ચર્ચા ભી નહિ હોતા..." પ્રસ્તુત વાર્તામાં આવી જ એક સત્ય-ઘટના દ્વારા દર્શાવવામાં આવ્યું છે. સુતા પહેલા ચાલો, કાંઈક નવું શીખીએ...