અલિશા (Part-4)

(23)
  • 3.3k
  • 1
  • 1.1k

અલિશા બિઝનેસ કરવા માંગતી હતી પણ તેની પાસે પૈસા ન હતા... પણ અલિશાને તેના માના શબ્દો યાદ આવ્યાં. આલિશા તું ઇશ્વરને ગમે તેવું કામ કરજે ઇશ્વર તારી મદદ કરશે.. ઇશ્વર તને બધું જ આપશે.. પણ તું જે કામ કર એ ગરીબોના કલ્યાણ માટે હોવું જોઈએ......