પ્રેમ અમાસ - ૧.

(71)
  • 7.7k
  • 10
  • 3.5k

પ્રેમ અમાસ એ એક પ્રેમ કથા છે. કોલેજ મા સાથે ભણેલ મિત્રો લગ્નથી જોડાયેલ છે બન્ને પતિ પત્ની કરતાં પ્રેમી પ્રેમિકા તરિકે જિંદગી જીવિ રહ્યાં છે. બન્ને વચ્ચે એક ફ્રેન્ક મિત્રતા છે. તેવિજ રીતે કોલેજમા સાથે ભણેલ એક અન્ય મિત્રને પણ જીવનમાં સ્થાન આપે છે. તેના પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. કોલેજ લાઇફ અને પરણીત જીવનમા ફરક હોય છે. વધારે પડતાં વિશ્વાસ અને પુરુષ સ્ત્રી વિજાતીય પાત્ર હોવા છતાં વધારે પડતી પરસ્પરના વ્યવહારમા છુટ રાખવાથી શું પરિણામ આવિ શકે છે તેનુ નિરુપણ કરેલ છે. વાર્તા પ્રસંગ વાંચી વાર્તા આપને કેવી લાગી તે આપના કિમતી અભિપ્રાય અવશ્ય જણાવશો . આ જ વાર્તા ને આગળ વધારીને પ્રેમ અમાસ ભાગ-૨ ટુક સમયમા આપની સમક્ષ રજુ કરીશ.આપના મંતવ્યની પ્રતિક્ષામા જ. -‘આકાશ’. યશવંત શાહ.