હેલો સખી રી - ભાગ 2

(14)
  • 3k
  • 4
  • 789

નાવિન્ય સભર સાહિત્યિક કઈંક વાંચવા/લખવાનું ગમે એ પણ હથેળીમાં સમાય એવા એન્ડ્રોઈડ કે આઈ-ફોન ડિવાઈઝમાં એ અવિષ્કારને વધાવીયે. મેઘરાજાની સવારી ચોમેર સુખાકારી વરસાવે એવી શુભેચ્છા સહ.. બીજા અંકને ડાઉન્લૉડ કરી યોગ્ય પ્રતિસાદ આપવાનું આહ્વાન.