માણસ શા માટે આવુ કરી રહ્યો છે માણસ શા માટે આવુ કરે છે કેમકે એને ખબર જ નથી કે હું કોણ છું હું ક્યાંથી આવુ છું અને હું કોનું સંતાન છું માણસે સમય કાઢીને તેના આત્માને પૃછવું જોયે કે હું કોણ છું હું શા માટે પૃથ્વી પર આવ્યો છુ હું શું કરી શકુ તેમ છુ ., મારામાં કઇ એવી તાકાત છે કે મારા થકી હુ કોઇને કઇ આપી શકુ