અધુરી-ઈચ્છા ભાગ-૨

(37.9k)
  • 6.1k
  • 5
  • 1.6k

હા, અમે ઓળખીએ છીએ. આ એ જ છોકરી છે જે રીમા ના માતા-પિતા ના અકસ્માત સમયે તે બસ મા સવાર હતી. આ એક જ છોકરી તે બસ મા જીવિત બચેલી. અને એક દિવસ તે આપણા ઘરે આવી. અને કેહવા લાગી કે બસ ના અકસ્માત પેહલા તે રીમા ના માતા-પિતા સાથે મળી હતી. અમે આખા રસ્તા મા સાથે જ હતા. અને ઘણી બધી વાતો કરી હતી. રીમા ના માતા એ તેની સાથે રીમા વિશે પણ વાત કરેલી અને કહ્યું હતું કે મારી રીમા પણ બિલકુલ તારા જેવી છે. અને અકસ્માત થયો ત્યારે રીમા ના માતા-પિતા એ મને કહેલુ કે તુ રીમા નુ ધ્યાન રાખજે અને એટલે જ હુ અહિયા આવી છુ .