વેર વિરાસત - 18

(68)
  • 5.4k
  • 4
  • 2.5k

વેર વિરાસત - 18 આરતી ક્યાંય સુધી વિના કંઈ બોલે રિયાની પીઠ પસવારતી રહી. માયાનું આમ દુનિયા છોડીને જવું બીજાને મન ભલે એક સામાન્ય વાત હતી પણ એનો ઘાવ રિયા માટે કારમો હોવાનો. એક માયા જ તો હતી જે હંમેશ રિયાની સાથે ને સાથે રહી હતી.