ફેસબુક - 2

  • 6k
  • 4
  • 2.3k

મનની ભાવનાઓ અને લાગણીઓને દર્શિતા બાબુભાઈ શાહે ફેસબુક પર પોતાની કવિતાઓ, ગીત તેમજ ગઝલો દ્વારા વ્યક્ત કરી છે. તેમની આ જ કવિતાઓ તેમજ તેમાં નીરુપાયેલી લાગણીઓને તેમણે એક કાવ્ય સંગ્રહમાં બાંધ્યો છે અને આપણી સમક્ષ તેને રજૂ કર્યો છે. તો ચાલો ડૂબી જઈએ દર્શિતાબેનની લાગણીથી નીતરતી કેટલીક કવિતાઓ, ગઝલો અને ગીતો ના બીજા ભાગમાં.