અલિશા (Part-2)

(32.9k)
  • 6.2k
  • 4
  • 2.2k

અલિશા ને અંદરથી કોઇ કહી રહ્યું હતું ., અલિશા જીંદગીમા કોય એવી વસ્તુ નથી કે જે તુ નહી કરી શકે બસ તારી એક જ દિશામાં તે કામની શરુવાત કરવી પડશે, તારામાં એટલી તાકાત છે કે તું કઇ પણ કરી શકે છો કેમકે તું એક ઈશ્વર મારી પુત્રી છો..,