અહી આપેલ દરેક કવિતા મારા જીવન ના સારા ખરાબ અનુભવો અને પ્રસંગો ને ધ્યાન માં લઈને લખેલ છે. મારા જીવન જોડે જોડાયેલ દરેક વ્યક્તિને અનુલક્ષી ને અહી કવિતા બનાવવાનો મેં પ્રયત્ન કરેલ છે.