લવ સ્ટોરી ૧૯૯૦

(113)
  • 5.8k
  • 13
  • 1.8k

આસ્થાને એક દિવસ નવા ખરીદેલા ઘરમાથી વર્ષો જુની ડાયરી મળે છે, જેમાથી તે રવિ અને કેસર નામના પ્રેમીઓની વાર્તા જાણે છે. ૧૯૯૦ ના એ સમયમા જ્યારે લોકોના વિચારો જુનવાણી હતા, એવા સમયમા શુ બે પ્રેમીઓનુ મિલન ઐક્ય સંભવ થયુ હશે . જાણો આ વાર્તામા. આનો આગામી અંક આવતા સપ્તાહે આવશે.