આ મન તો પાગલ છે..

  • 4.5k
  • 4
  • 954

આ કવિતા સંગ્રહ છે. કવિતા,ગઝલ, ઞીત, લધુ કાવ્યો,નો સમાવેશ છે.હ્રદય સ્પર્શી વરસાદી ગીત, કૃષ્ણરાધાના ગીતો છે.પ્રકૃતિની સંગાથે કવિ કોયલની જેમ ટહુકે છે તોર વિરહની વેદના હૈયાને હમમચાવી દે છે.તોબીજી તરફ માની મમતા આંખ ભીની કરી નાખેર છે.મન તો પાગલ મેધધનુષની જેમ જીવનનાં જુદા જુદા રંગો પાથરે છે.