વોટસ અપ

  • 7.3k
  • 1
  • 2.3k

સોશિયલ મિડિયા જે આજે આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયો છે તેના વિવિધ પ્લેટફોર્મના નામોનો ઉપયોગ કરીને કવિયત્રી દર્શિતા બાબુભાઈ શાહે એક કાવ્ય સંગ્રહ રચ્યો છે જેમાં આપણને આ પ્રકારની ઘણી કવિતાઓ વાંચવા અને માણવા મળે છે.