સમય - પૈસા

(13)
  • 5.3k
  • 4
  • 1.1k

આ મારો સમય અને પૈસા બે ટોપીક પર લખેલા કાવ્ય નો સંગ્રહ છે. આ કાવ્યસંગ્રહ મા પ્રથમ પાંચ કાવ્ય મે સમય પર લખેલ છે. જ્યારે પછીના કાવ્ય પૈસા ઉપર લખેલ છે. જ્યારે આખરમા સમય અને પૈસા બન્ને નુ સંકલન કરિને કાવ્ય લખેલ છે. આ પહેલા માત્રુભારતિ પર મારા ત્રણેક કાવ્યસંગ્રહ [1] જાપાનિઝ કાવ્યસંગ્રહ હાઇકુ અને બિજો ઇશ્વરને.. અને ત્રીજો પ્રેમ સંબધ પ્રકાશિત થયેલ છે. જેને આપ વાચક વર્ગએ વધાવેલ છે. આશા છે આપ વાચક વર્ગ ને મારા વધુ એક કાવ્ય લેખન પ્રયાસ સમય અને પૈસા પરનો આ કાવ્યસંગ્રહ અવશ્ય ગમશે. આપના પ્રતિભાવ ની પ્રતિક્ષા મા... -આકાશ. યશવંત શાહ.