નાક.

(12)
  • 4.7k
  • 2
  • 1.3k

અમારી પડોશમાં રહેતા ધનાકાકા એક દિવસ મારા પપ્પાને કહેતા હતા, ‘મારા સગા દીકરાએ મારી વિરુદ્ધ કોર્ટે ચઢીને મારું નાક કપાવ્યું.’ એક તરફ તો એમના દીકરાએ મિલકતમાં ભાગ માંગીને નાક કાપ્યું, અને બીજી બાજુથી એમની દીકરી એમણે પસંદ કરેલા બીજવરને પડતો મુકીને બાજુમાં રહેતા કોક રંગીલા કુંવારા જુવાનીયા સાથે ભાગી ગઈ અને લગ્ન કરી લઈને નાક કાપ્યું.