કાવ્ય પ્રતિમા

(17)
  • 5.1k
  • 5
  • 938

કાવ્ય પ્રતિમા મારો પ્રથમ કાવ્ય સંગ્રહ છે. જે હું મારા ભગવાન, મારા માતા પિતા તેમજ મારા મિત્રો ને અર્પણ કરુ છુ. કાવ્ય માણસ ની અંદર ચેતના જગાવનાર છે. તેમજ ગઝલ માણસ ને કોઈ પણ પરિસ્થિતિ મા આનંદ આપનારુ છે