આખરી શરૂઆત - 17

(76)
  • 6.1k
  • 5
  • 2.2k

અસ્મિતા પ્રતિકાને ઓમ સાથે સુતેલી જોઈ ગઈ હતી અને ત્યાંથી ચાલી નીકળી હતી પણ એ અંજાન હતી કે ઓમ તો બેહોશ છે એને તો કઈ જાણ જ નથી! શું બન્ને નું લગ્ન જીવન પડી ભાંગશે! બંને નો સાથ અહીં સુધી જ હશે!! બધુ જાણો આ Part મા..