અફસાના ભાગ ૩

(24.7k)
  • 5.5k
  • 3
  • 1.6k

સમીરે મારી તરફ જોયુ અને બોલ્યો હવે બોલ એવું તે શું કામ હતુ જેના લીધે તારે અચાનક વડોદરા આવાનુ થયુ.... એટલે મે સમીર ને મારી અને અફસના ની પૂરી પ્રેમ કહાની વિશે બધુ જણાવ્યુ, અને પછી મે સમીર ની સલાહ માંગી કે આમા શું કરાય.... સમીરે જરા પણ સંકોચ વિના કહ્યું , જો તુ એને દિલ થી પ્રેમ કરે છે અને એ પણ તને પ્રેમ કરે છે, તો વાંધો શું છે... ચલ તેને લઈ આવ્યે, અને તમારા બંને ના નિકાહ પડાવી દઈએ, એમા આટલુ બધુ શું વિચારવાનુ