બેવફા

(37)
  • 8.3k
  • 9
  • 1.7k

પ્રેમમાં પડ્યા પછી બંને પ્રેમીઓ એકબીજાના પ્યારમાં એવા પાગલ બની જાય છે કે એ વખતે એમને ભવિષ્યમાં એક સાથે રહેવાના સ્વપ્નો સિવાય અન્ય કાંઈ જ દેખાતું નથી. પ્રેમની સાર્થકતા મિલનમાં જ છુપાયેલી લાગે છે. શું ખરો પ્રેમ મિલનમાં જ છે? શું મિલન એ પ્રેમની મંજિલ ના હોય તો એ પ્રેમીને શું બેવફા કહીને ભૂલી જવાનું? 'બેવફા' એ પ્રેમના અન્ય પરિણામને સાર્થક કરતી લવ સ્ટોરી છે. વાંચીને આપણા પ્રતિભાવો જણાવશો કેમ કે આ મારી સૌ પ્રથમ વાર્તા છે. આભાર। અજય પંચાલ