સાધુ નહીં સાદું જીવીએ

(45)
  • 6.6k
  • 12
  • 1.7k

ભગવાન બુદ્ધ જ્યારે સિદ્ધાર્થ હતા અને તેમાંથી ભગવાન બુદ્ધ થયા પછી લોકો ને કેવી રીતે સમજાવવું કે ધર્મ શું છે તે સમજાવવા વિપસનાનો ઉપયોગ કર્યો. લગભગ ૨૭૦૦ વર્ષ જૂની પદ્ધતિ ભારતમાં ૭૦૦ વર્ષ ચાલી અને લગભગ છેલ્લા ૨૦૦૦ વર્ષથી લુપ્ત થઇ ગઈ હતી. તે પાછી લાવવાનો સફળ પ્રયત્ન શ્રી એસ એન ગોએન્કા કરી રહ્યા છે. તે આ પદ્ધતિ બર્મામાંથી શીખીને આવ્યા હતા અને અત્યારે પૂરી દુનિયામાં શીખવી રહ્યા છે.