પિન કોડ - 101 - 91

(195)
  • 8.5k
  • 6
  • 5.7k

પિન કોડ - 101 -91 નતાશા વિષે જાણ થઇ તેની પાંત્રીસ મિનીટમાં તેના માતાપિતા તેમના પ્રાઈવેટ પ્લેનમાં મુંબઈ જવા રવાના થઇ ચૂક્યા હતાં - બીજી તરફત ઈશ્તિયાક કાણીયા અને તેના માણસો અન્ય કારસો રચી રહ્યા હતાં... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-91.