પિન કોડ - 101 - 89

(196)
  • 9.8k
  • 5
  • 6.1k

પિન કોડ - 101 પ્રકરણ-89 ડેપ્યૂટી કમિશનર સાવંત બિઝનેસ ટાયકૂન રાજ મલ્હોત્રાની પૂછપરછ કરી રહ્યાં હતાં - બીજી તરફ સાહિલને થયું કે ઇકબાલ કાણીયાના અડ્ડામાંથી મોહિની મેનન અને નતાશાને છોડાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો... વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-89.